News@4:30pm બુધવાર : વાંકાનેરમાં વધુ 2 કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ થયા 398

0
127
/

મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે 6 કેસ નોંધાયા બાદ વાંકાનેરમાં વધુ એ કેસ નોંધાયા છે. જેમાં 59 વર્ષના મહિલા અને 7 વર્ષના બાળક કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 398 સુધી ગઈ છે.

  • 5 ઓગસ્ટ, બુધવારે નોંધાયેલા કોરોના કેસની વિગત (બપોરે 03.40 વાગ્યા સુધીની)

1) 48 વર્ષ, પુરુષ, વાઘપરા, લખધીરવાસ નજીક, મોરબી

2) 60 વર્ષ, પુરુષ, રઘુવીર સોસાયટી, મહાવીર સોસાયટી નજીક, રવાપર રોડ, મોરબી

3) 49 વર્ષ, મહિલા, ઋષભ નગર-4, ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં, મોરબી-2

4) 61 વર્ષ, મહિલા, બી-503, ઉમાટાઉનશીપ, વેજીટેબલ રોડ, મોરબી-2

5) 41 વર્ષ, પુરુષ, ઋષભનગર-3, શેરી નં.1, મોરબી-2

6) 59 વર્ષ, મહિલા, ક્રિષ્નાનગર સોસાયટી, ક્રિષ્ના એપાર્ટમેન્ટની સામે, આદર્શ સોસાયટીની પાછળ, શનાળા રોડ, મોરબી

7) 59 વર્ષ, મહિલા, વાંકાનેર (પૂરું સરનામું જાહેર થયું નથી)

8) 07 વર્ષ, બાળક, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર

CORONA-8
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/