[રિપોર્ટ: કૌશિક મારવાણીયા] મોરબી: મોરબીમાં આજે અસહ્ય ઉકાળા અને બફારા વચ્ચે સાંજે 5:30 વાગે મેઘમાહેર થતા લોકોમાં સહર્ષ આનંદની લાગણી છવાઈ હતી.
વિગતોનુસાર આજે સવારથીજ ભારે બફારા અને ઉકાળા વચ્ચે સેકાતા લોકોના મનની વાત જાણે મેઘરાજાએ સાંભળી લીધી હોય તેમ બપોર બાદ ઠાઠ સાથે મેઘસવારી નીકળી હતી, જોત જોતામાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા અને લોકો એ આહલાદક ઠંડકનો અનુભવ કર્યો હતો જુઓ આ VIDEO…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide