આજના કુલ કેસની સંખ્યા પોહચી 13 પર : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ થયા 382
મોરબી : આજે મોરબી જિલ્લામાં આજે 3 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનના દિવસે બપોરે 12 વાગ્યા બાદ એક સાથે 9 કોરોનાના કેસ નોંધાયા બાદ વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં મોરબીમાં વધુ 3 અને 1 કેસ વાંકાનેરમાં નોંધાયો છે. અત્યારે જાહેર થયેલા ચારેય કેસના રિપોર્ટ જામનગર સરકારી લેબમાં પોઝિટિવ આવ્યા છે. જેમાં 29 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર તેમજ 52 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી અને 42 વર્ષ, પુરુષ, મોટી માધાણી શેરી, મોરબી તેમજ 51 વર્ષ, પુરુષ, બોની પાર્ક, રવાપર રોડ, મોરબીનો સમાવેશ થાય છે.
મોરબી જિલ્લામાં આજે સોમવારે બપોરે 12 વાગ્યે 9 કેસ અને ત્યાર બાદ બપોરે 3 વાગ્યે વધુ 4 કેસ સાથે આજના કુલ કેસનો આંકડો 13 થયો છે. જ્યારે આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 382 સુધી પોહચી ગયો છે.
3 ઓગસ્ટ, સોમવારે નોંધાયેલા કોરોના કેસની વિગત
1) 72 વર્ષ, પુરુષ, હનુમાન દેરી વાળી શેરી, ગ્રીનચોક, મોરબી
2) 47 વર્ષ, 402- પવનસુત એપાર્ટમેન્ટ, કાયાજી પ્લોટ મેઈન રોડ, મોરબી
3) 81 વર્ષ, પુરુષ, લોહાણાપરા શેરી નંબર 2, જેલ રોડ, મોરબી
4) 57 વર્ષ, પુરુષ, સમર્પણ એપાર્ટમેન્ટ, પંચવટી સોસાયટી, કન્યા છાત્રાલય પાછળ, મોરબી
5) 40 વર્ષ, પુરુષ, રણછોડનગર, સેન્ટમેરી સ્કૂલની બાજુમાં, મોરબી
6) 40 વર્ષ, પુરુષ, વજેપર-13, મોરબી
7) 58 વર્ષ, મહિલા, વણકરવાસ, મોરબી
8) 75 વર્ષ, પુરુષ, મોચી શેરી, મોરબી
9) 67 વર્ષ, પુરુષ, વોરોવાડ, હળવદ
10) 29 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર
11) 52 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી
12) 42 વર્ષ, પુરુષ, મોટી માધાણી શેરી, મોરબી
13) 51 વર્ષ, પુરુષ, બોની પાર્ક, રવાપર રોડ, મોરબી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide