News@7:30pm સોમવાર : મોરબી જિલ્લામાં સવાર 6 થી 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

0
167
/

મોરબી : મોરબી જિલ્લામાં 23 તારીખે સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે 24 ઓગસ્ટ, સોમવારે પણ વરસાદ પડી રહ્યો છે.

જોકે આજે સવારે 10 વાગ્યાથી વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં 24 ઓગસ્ટ, સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.

મોરબી : 84 mm
વાંકાનેર : 72 mm
ટંકારા : 89 mm
હળવદ : 37 mm
માળિયા : 26 mm
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/