મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબી શહેરના તમામ બહેનો માટે મહિલાઓ ના સ્વાસ્થ્ય માટે ખાસ એવા કોલેસ્ટેરોલ ,ડાયાબિટીસ ,થાઇરોઇડ ,cbc, ferritin… આ તમામ ટેસ્ટ માત્ર ૨૦૦ /-રૂપિયાના ટોકન ચાર્જ માં ઓમ પેથોલોજી લેબોરેટરી- સાવસાર પ્લોટ ખાતે કરવામાં આવશે .આ ઉપરાંત એપ્રિલ 2023 થી ક્લબનું નવું વર્ષ ચાલુ થતું હોવાથી ક્લબના મેમ્બર્સ માટે તેમજ નવા જોડાવવા ઇચ્છતા તમામ બહેનો માટે આ તમામ તપાસ તદ્દન ફ્રી કરવામાં આવશે આથી વધુમાં વધુ બહેનોને ઇન્ડિયન લાયોનેસ ક્લબ ની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે આહવાન આપવામાં આવ્યું છે.
FOR ANY QUIRY PLEASE CONTACT-9979329837.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide