ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ – ૨૦૧૯ અંતર્ગત હળવદ શહેર ભાજપ દ્વારા સરા ચોકડી ખાતે સદસ્યતા નોંધણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ માં શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , સંગઠન પર્વ ના ઇન્ચાર્જ રણછોડભાઈ દલવાડી , ગ્રામ્ય ઇન્ચાર્જ વલ્લભભાઈ પટેલ , રમેશભાઈ ભગત , સંદીપભાઈ પટેલ , ઘનશ્યામભાઈ રાવલ , કેતનભાઈ દવે ,સતિષભાઈ પટેલ , જશુબેન પટેલ , કમલેશભાઈ દલવાડી , તુલસીબપા , હરેશભાઈ પરમાર , સુરેશભાઈ પટેલ સહિત ભાજપ ના કાર્યકરો હાજર રહી અને નગરજનો ને ભાજપ ના સદસ્ય બનાવ્યા હતા
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide