મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ

0
15
/

મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો મોરબીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.

સવારે 6થી 10 વાગ્યા સુધીનો વરસાદ
માળિયા – 40 mm
મોરબી – 17 mm
ટંકારા – 10 mm
વાંકાનેર -5 mm
હળવદ -20 mm
સવારે 8થી 10 વાગ્યા સુધીનો વરસાદ
માળિયા -15 mm
મોરબી -8 mm
ટંકારા -3 mm
વાંકાનેર -0 mm
હળવદ -12 mm

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/