મોરબી પોલીસની પ્રમાણિકતા: મળેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

0
100
/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબી પોલીસની પ્રમાણિકતા નું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે

વિગતો મુજબ જૂના બસસ્ટેન્ડ પાસે કોઈ વ્યક્તિ નું પૈસા અને ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ ખોવાયેલ હોય જે 100 નંબર પિસીઆર માં ફરજ બજાવતા ભરતભાઈ ઠાકરશીભાઈ બાવળિયા (હેડ કોન્સ્ટેબલ) તેમજ દિલીપભાઈ જીવાભાઈ છૈયા (કોન્સ્ટેબલ) ને મળતા તે મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ આપેલ હતું આ પ્રકારે પોલીસે ઉત્તમ કામગીરી કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/