[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે.
વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા દરરોજ નિયમિત પક્ષીઓને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. હાલ ના સમયમાં આવા સેવાકાર્યો બહુ જ ઓછા લોકો દ્વારા કરવામાં આવતા હોય ત્યારે મોરબી ના આ સેવાભાવી યુવાન દ્વારા દરરોજ નિયમિત પણે પક્ષીઓને ચણ આપી અબોલ જીવ પ્રત્યે પોતાનો જીવદયા પ્રેમ બતાવી અન્ય લોકો માટે પણ એક પ્રેરણારૂપ બનવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide