પડધરી તાલુકાના લોકજાગૃતિ મંચના પ્રમુખ તરીકે મહેશ બાલા ની વરણી

0
33
/

રાજકોટ: પડધરી તાલુકાના લોકજાગૃતિ મંચના પ્રમુખ તરીકે મહેશ બાલા ની વરણી કરવામા આવેલ છે

લોકોને બંધારણીય અધિકારો જેવાકે આરોગ્ય, શિક્ષણ, અને સરકારી તામામ કાયદાઓથી જાગૃત થાય અને અન્યાય સામે અવાજ ઉઠાવે તે હેતુસર ગુજરાતમાં લોક જાગૃતિ મંચ કાર્યરત છે જેના પડધરી તાલુકાના લોકજાગૃતિ મંચના પ્રમુખ તરીકે મહેશ બાલા ની વરણી કરવામા આવતા મહેશભાઈ બાલા ને તેમના મિત્રવર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે તેમજ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ તરફથી તેમને હાર્દિક શુભકામનો પાઠવવામાં આવે છે

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/