મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રા યોજાશે

0
31
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

વિગતો મુજબ મોરબીના નવડેલા મિત્ર મંડળ દ્વારા આયોજિત દરબારગઢ થી સાંજે 9:30 કલાકે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરેથી માતાજીના રથ સાથે 51 દીવડાની મહા આરતી થયા બાદ વાજતે ગાજતે પદયાત્રા શરૂ થશે જે માટેલ સુધી પહોંચશે જેમાં જોડાવા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે આ પદયાત્રાનો 19 માં વરસ માં મંગલ પ્રારંભ થયેલ હોવાનું પણ અખબારી યાદીમાં જાણવા મળે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/