પ્રધાનમંત્રી મોદી ને હળવદ પધારવા આમંત્રણ આપતા પૂર્વ પંચાયત મંત્રી : કવાડીયા

196
186
/

ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું

હળવદ : ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ સાથે જ દેશના પ્રથમ ગૃહ મંત્રી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં નું આયોજન કરવામાં આવ્યું હતું જેના સ્પર્ધકોને પ્રમાણપત્ર નું વિતરણ કરવાના કાર્યક્રમમાં રાષ્ટ્રના વડાપ્રધાનને ઉપસ્થિત રહેવા રાજ્યના પૂર્વ મંત્રી જયતિભાઈ કવાડિયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

હળવદમાં ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો જે સ્પર્ધકોને પ્રમાણપત્ર વિતરણ કરવાના હોય જે અંગે નો ભવ્ય આ કાર્યક્રમ આગામી દિવસોમાં ભારતીય યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા કરવામાં આવનાર હોય જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ને આમંત્રિત કર્યા છે ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી જેન્તીભાઈ કાવડિયા દ્વારા પણ પ્રધાનમંત્રી ને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે

હળવદ ભારતીય યુવા શક્તિ સંગઠનના પ્રમુખ નયનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ને આમંત્રિત કર્યા છે તેથી પ્રધાનમંત્રી પોતાનો અમૂલ્ય સમય ફાળવી કાર્યક્રમ હાજરી આપે તેવી અમારી અને તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી તેમજ દરેક ભાજપના કાર્યકર્તા તેમજ લોકોની લાગણી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.