[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈ બાવળીયાના આજરોજ તારીખ 26 9 2022 ના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે મોરબી શહેર જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવી ચૂકેલ અને હાલ એ ડિવિઝન સીટી પોલીસ સ્ટેશન મોરબી માં પીસીઆર માં ફરજ બજાવતા બહોળો મિત્ર વર્ગ ધરાવતા ભરતભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે પોલીસ મિત્રો વકીલમિત્રો ડોક્ટર મિત્રો પત્રકાર મિત્રો સહિત પ્રતિષ્ઠ પ્રમાણિક વેપારી મિત્રો તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બાવળિયાને આજ રોજ તારીખ 26 9 2022 ના રોજ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે whatsapp ટ્યુટર facebook તેમજ રૂબરૂ શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે જે ફરજ નિષ્ઠ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બાવળીયા તસવીરમાં દ્રશ્યમાન થાય છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide