મોરબી: યુવા ઉદ્યોગપતિ કુલદીપસિંહ ઝાલા ના પુત્રનો આજે જન્મદિન

0
258
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: મોરબીના સામાજિક અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ કુલદીપસિંહ ઝાલા ના પુત્ર ચી. પ્રિયરાજસિંહનો આજે જન્મદિન છે.

કુલદીપસિંહ ઝાલા અને તેમન ધર્મ પત્ની શ્રીમતી કાજલબાના સુપુત્ર ચી.પ્રિયરાજસિંહ કુલદીપસિંહ ઝાલા નો આજે જન્મ દિન હોય તેના દાદા અનિરુદ્ધસિંહ ઝાલા તેમજ દાદી ઉલ્લાસબા તરફથી જન્મદિનની આશીર્વાદ આપ્યા છે આ સાથે કુલદીપસિંહ ના તમામ મિત્રવર્તુળ તરફથી પણ શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે ત્યારે આપ પણ તેમને મો.+91 72739 11111 પર શુભકામના પાઠવી શકો છો ચી. પ્રિયરાજસિંહ ને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/