હળવદ તાજેતરમાં તાલુકાના જુના દેવળિયા ગામના રહેવાસી શોભનાબેન લાલજીભાઈ પઢીયાર (ઉ.વ.૨૫) નામની પરિણીતાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પતિ સાથે ઝઘડો થયો હતો
જેથી આવેશમાં આવી એસીડ પી જતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન મોત થયું છે મૃતક મહિલાનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide