રફાળેશ્વર નજીક બાઇકની ટ્રેલર અને ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર : એકને ગંભીર ઇજા

0
401
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી :આજે મોરબીના રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિકની સામે રોડ ઉપર આજે 10:45 વાગ્યાના અરસામાં એક અકસ્માત સર્જાયો છે.

મોરબીના રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિકની સામે રોડ ઉપર આજે 10:45 વાગ્યાના અરસામાં એક અકસ્માત સર્જાયો છે. જેમાં જીજે 01 યુએમ 0340 નંબરનું બાઇક પહેલા ટ્રેલર સાથે ત્યારબાદ ડમ્પર સાથે અથડાતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/