(અલનસિર માખણી) ધોરાજી નાં રસુપરા વિસ્તારમાં એક મુસ્લિમ યુવાન નું કમકમાટી ભર્યુ મર્ડર,ધોરાજી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહ કબ્જે કરીને આગળની કાર્યવાહી,મર્ડર નાં આરોપી ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા,ફઝલ અલ્લારખા સંધી ઉમર ૨૯ વર્ષ,જુની અદાવત નો ખાર રાખીને મર્ડર થયાં નું અનુમાન બોથર્ડ પદાર્થ વડે હૂમલો કરી આરોપીઓ ફરાર
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide