(જયેશ ત્રિવેદી) રાજકોટ: રાજકોટમાં ગઈ કાલે અગમ્ય કારણોસર સોની બજારમાં આવેલ બોઘાની શેરીમાં રામનાથ પર શેરી નં. 11 માં રહેતા શાહીફુલ બંગાળી નામના યુવાને ગળેફાંસો ખાઈ લઇ જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર મચી છે ત્યારે આ બનાવની વધુ તાપસ ચલાવી આખરે આ યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તેની પોલીસ વધુ તાપસ ચલાવી રહી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide