રાજકોટ: ચકલા પોપટનો જુગાર રમતા ત્રણને ગાંધીગ્રામ પોલીસે ઝડપ્યા

0
57
/

રાજકોટ: રાજકોટમાં ચકલા પોપટનો જુગાર રમતા ત્રણ ઝડપાયા હતા  મળેલ મહિતી અનુસાર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી અજય ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝૉન-2 શ્રી મનોહર જાડેજા સાહેબ તથા મસદદનિશ પોલીસ કમિશ્નર પી. કે. દિયોર સાહેબ (પશ્ચિમ વિભાગ) ની  માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસને મળેલ માહિતી અનુસાર ત્રણ શખ્સો (1)- ગોવિંદ મણિલાલ રફુચા,(2)- ધીરુભાઈ નાનજીભાઈ મકવાણા,(3)- મુકેશભાઈ ધનજીભાઈ રાઠોડ ને રોકડ રકમ રૂ. 11,400 ને મુદ્દામાલ સાથે ઝડપી પડેલ હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/