રાજકોટ: રાજકોટ ખાતેના ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝના ઉત્સાહી અને યુવાન પત્રકાર એવા સની સોનેજીનો આજે જન્મદિન હોય તેમને તેમના જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ ધ્વજ વહી રહ્યો છે
શનિભાઈ સોનેજી વિશે ટૂંકો પરિચય આપી તો તેઓ ખૂબ જ નિખાલસ અને સેવાભાવી સ્વભાવના વ્યક્તિ છે સેવાલક્ષી કોઈ પણ કાર્યોમાં શનિભાઈ સોનેજી સદા અગ્રેસર રહે છે ત્યારે રાજકોટ ખાતે હાલ રાજકીય ક્ષેત્ર પણ તેઓ બહુ લોકચાહના ધરાવે છે તેમજ સામાજિક ક્ષેત્રે પણ સારી એવી નામના ધરાવે છે ત્યારે આજે તેમનો જન્મદિન હોય તેમને ખાસ તો તેમના મિત્રો તરફથી તેમજ સગા વાલા સંબંધીઓ તરફથી શુભેચ્છાઓ અને માતા-પિતા વડીલો તરફથી આશીર્વાદ મળી રહ્યા છે અને સાથે આ તકે તો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝની પૂરી તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide