ટીકર અને આજુબાજુના ગામના લોકોને પણ હોમ હવન વખતે ઉપયોગ કરી શકાય એવો હવનકુંડ બનાવવામાં આવ્યો છે.
આર.સી.સી. ક્લબ ઓફ ટીકર દ્વારા ગ્રામજનોને ઘરે આવતા પ્રસંગોમાં, ધાર્મિક વિધિ વિધાનમાં તેમજ ગામમાં ઉજવાતા સામુહિક પ્રસંગો માટે જરૂરી અને ઉપયોગી એવું સાધન હવનકુંડ થકી લોકોની અગવડતાને દૂર કરવાનો એક નાનો એવો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. લોકોને અન્ય જગ્યાએ કે બીજા ગામથી આ વજનદાર વસ્તુને લાવવા કે મુકવા જવાની જફા માંથી છુટકારો મળે એવા હેતુથી ક્લબ દ્વારા હવનકુંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનો કોઈપણ નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide