મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

0
5
/

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ મંત્રીશ્રી પણ આવેલ હતા. રોજકામ કરવામાં તેને પણ શરતભંગ કરે છે. તા. ૦૧/૦૮/૨૦૨૪ ના રોજ મામલતદાર સાહેબશ્રીને અરજી કરેલ પરંતુ શ્રી મામલતદાર સાહેબે પણ શરતભંગ કરેલ છે. તા. ૧૭/૦૮/૨૦૨૪ ના રોજ પ્રાંત અધિકારી સાહેબશ્રી ગે પણ અરજી કરેલ પરંતુ તેઓએ પણ શરત ભંગ કરેલ છે. તા. ૧૩/૧૧/૨૦૨૪ ના રોજ તાલુકા પંચચાયત કચેરીમાં પણ અરજી કરેલ પરંતુ તેઓએ પણ શરત ભંગ કરેલ છે.અમોએતા. ૦૩/૦૬/૨૦૨૫ ના રોજ જિલ્લા પંચાયત કચેરી માં અરજી કરેલ છે. ત્યારબાદ અમોએતા. ૨૮/૦૭/૨૦૨પ ના રોજ જિલ્લા કલેકટર સાહેબશ્રી ને અરજી કરેલ અને ટિંબડી ગ્રામ પંચાયત માં તારીખ : ૨૮/૦૮/૨૦૨પ ના રોજ અરજી કરેલ છે. મોરબી તાલુકા પંચાયતમાં પણ તારીખ : ૨૯/૦૮/૨૦૨૫ માં અરજી કરેલ છે. તેમ છતાં આજદિ॰ સુધી ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટેની કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેમજ સામા પક્ષવાળા વારંવાર કલેકટર કચેરીમાં અરજી કરે છે અને આગળની કાંઈ કાર્યવાહી થવા દેતા નથી. અમારે અંતે અનેક વખત અરજી કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી. દિવસ ૧૫ માં જરૂરી કાર્યવાહી કરવા અમારી આપ સાહેબને વિનંતી છે. નહીતર ના છુટ અમારે કોર્ટના દરવાજા ખખડાવવા પડશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/