હવામાન વિભાગ દ્વારા ફરી માવઠાની આગાહી, તૈયાર પાકની લણણી કરવા ખેડૂતોને તંત્રની ખાસ અપીલ

0
162
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અઠવાડિયાના અંતભાગમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જેથી ખેડૂતોને સતર્ક રહેવા તંત્રએ અપીલ કરી છે.

ખેડૂતોને પરિપકવ થયેલ પાકની કાપણી અને લણણીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી સુરક્ષિત જગ્યાએ રાખવા તથા શકય હોય તો પાક ને પિયત/ખાતર આપવાનું અને દવા છાંટવાનું ટાળવા જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/