વાંકાનેરમાં નાગાબાવા મેળામાં મફતમાં રાઈડમાં બેસવા મામલે પાંચથી છ શખ્શોએ રાઈડ સંચાલક સાથે બોલાચાલી કરી મારામારી કરી હોય જે મામલે પોલીસે બે આરોપીની અટકાયત કરી છે
વાંકાનેરના રહેવાસી ફિરોજ અલ્લારખા પિંજારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે t એને નાગાબાવા મેળામાં રાખેલ બ્રેક ડાન્સમાં મફત બેસવા માટે બોલાચાલી કરી ફરિયાદીની બ્રેક ડાન્સમાં મફત બેસી નીચે ઉતરતા ના હોય જેથી બ્રેંક ડાન્સ ઉભી રાખતા આરોપી શૈલેશ ઉર્ફે જયેશ રૂપાભાઇ મુંધવા, સંજય મયાભાઈ ગમારા, ગાંડુભાઈ લખમણભાઈ ભરવાડ તેમજ ત્રણ અજાણ્યા શખ્શોએ સારું નહિ લાગતા આરોપીઓએ પાઈપ અને લાકડાના ધોકા જેવા ઘાતક હથિયારો ધારણ કરીને ફરિયાદીને માર મારી તેમજ સાહેદ સહીલભાઈ વચ્ચે પડતા પાઈપ મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે ફરિયાદ બાદ આરોપી શૈલેશ ભરવાડ અને સંજય ગમારાની અટકાયત કરી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide