રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મહિલા પોલીસ અને ટ્રાફિક પોલીસને માસ્ક વિતરણ કરાયા

0
44
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રોટરી ક્લબ ઓફ મોરબીની અવિરત સેવાના ભાગ રૂપે આજે COVID 19 અનુલક્ષીને જાગૃતિ ના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ મોરબીના સભ્યો દ્વારા રોટરી ક્લબના લોગો વાળા માસ્ક બનાવીને મોરબી મહિલા પોલીસ જવાન, ટ્રાફિક પોલીસ જવાનોને તેમજ ગાંધી ચોક પેટ્રોલ પંપ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર નીકળતા તમામ લોકો માટે માસ્ક વિતરણ કરેલ છે.

આ પ્રોજેક્ટ દરમિયાન મોરબી રોટરી ક્લબ ના પ્રેસીડન્ટ Rtn. અબ્બાસ ભાઈ લાકડાવાલા, સેક્રેટરી Rtn. પરમાર રૂપેશ (કવિ જલરૂપ ), Rtn. હરીશભાઈ શેઠ, Rtn.અશોક ભાઈ મહેતા, Rtn. કમલેશ ભાઈ દફ્તરી, અબ્દેઅલી કાપડીયા, પિયુષભાઈ પુજારા ઉપસ્થિત રહેલ હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/