મોરબી: રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા સગર્ભાઓને પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું

0
33
/

મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા “હૂંફ” મંથલી પ્રોજેક્ટ હેઠળ કાલિકા પ્લોટમાં આવેલ આંગણવાડીની સગર્ભા મહિલાઓને હેલ્થી પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.

આ પ્રોજેક્ટના ચેરમેન રસીદાબેન લાકડાવાલા, બંસીબેન શેઠ હતાં. પ્રેસિડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી રૂપેશ પરમાર (કવિ જલરૂપ ), હરીશ ભાઈ શેઠ, સંજયભાઈ છનીયારાએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવવામાં મદદ કરી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/