[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી તા.22/04/2025 ના કાશ્મીર ના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી ઓ એ નિર્દોષ પર્યટકો ની ઘાતકી હત્યાં કરી જધન્ય હત્યાકાંડ સર્જેલ જેને સનાતન યુવા ગ્રુપ મોરબી ના દરેક સભ્યો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આજ રોજ તા.23/05/2025 ના રોજ સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતો ના આત્માને શાંતિ મળે એમાટે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પવા મા આવેલ જે સનાતન યુવા ગ્રુપ ના પ્રમુખ અજયભાઇ કોટક ની યાદી જણાવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide