શનિવાર : રાજકોટ શહેરમાં કોરોનાના 33 કેસ બાદ વધુ 17 કેસ , એક જ દિવસ 50 કેસ સામે આવતા હડકંપ

0
72
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજકોટ: આજ રોજ રાજકોટ વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ જેટલા પોઝીટીવ કેસ નોંધાયેલ છે,આજે સવારે જ 12 વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા હતા. ત્યારે શહેરમાં માત્ર એક જ દિવસમાં 50 કેસ નોંધાતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આજે પ્રથમ વખત એક સાથે 50 કેસ સામે આવતા હલચલ મચી ગઇ છે. ત્યારે અત્યાર સુધીમાં 881 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે વધુ 480 દર્દીઓ હજુ સારવાર લઇ રહ્યા છે. ત્યારે એક સારી બાબત એ છે કે આજે વધુ 10 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી છે.

જુઓ આજે રોજ નોંધાયેલ કેસની વિગત :

(૧) નીતા હિતેનભાઈ મહેતા (૫૬/સ્ત્રી)

સરનામું : ઓમ શિવમ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.-૧૦૧, ન્યુ જગનાથ પ્લોટ શેરી નં-૩૮, યાજ્ઞિક રોડ, રાજકોટ.

(૨) મીતેશ જયેન્દ્રભાઈ સોમૈયા (૪૧/પુરૂષ)

સરનામું : પ્રથમ, ૧૪/૮ અજય ટેનામેન્ટ, યશ કોમ્પલેક્ષ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૩) દમયંતીબેન મણવર (૬૫/સ્ત્રી)

સરનામું : ફેર ફીલ્ડ એપાર્ટમેન્ટ, સાંકેત પાર્ક-૨, રાજશ્રુનગર પાર્ટી પ્લોટ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૪) સલીમ જબાણ (૫૮/પુરૂષ)

સરનામું : બ્લોક નં-ઈ/૩૭/૧, નીલકંઠ સિનેમા પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ.

(૫) રમેશભાઈ હિરપરા (૫૫/પુરૂષ)

સરનામું : શ્રી રામ, બ્લોક નં.-બી-૩૯, ઓમ તિરુપતી બાલાજી પાર્ક-૧, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ.

(૬) ઈશ્વરલાલ દલસાણીયા (૬૯/પુરૂષ)

સરનામું : રોઝવુડ ફ્લેટ નં.-૫૦૧, જલારામ-૧, શેરી નં.-૨, યુનિવર્સીટી રોડ, રાજકોટ.

(૭) સોમગીરી ગોસાઈ (૮૨/પુરૂષ)

સરનામું : ગાયત્રી સોસાયટી-૩, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, મોરબી રોડ, રાજકોટ.

(૮) બ્રિજેશભાઇ શેઠ (૩૧/પુરૂષ)

સરનામું : રાજનગર ચોક, શેરી નં.-૪, નાના મવા મેઈન રોડ, રાજકોટ.

(૯) સવિતાબેન વિરાણી (૭૦/સ્ત્રી)

સરનામું : બજરંગ સોસાયટી શેરી નં-૨, બાપા સીતારામ ચોક, મવડી, રાજકોટ.

(૧૦) ભાવેશભાઈ રસીક કણજારીયા (૩૫/પુરૂષ)

સરનામું : ડી-૪૪, આલાપ ગ્રીન સીટી, રૈયા સર્કલ પાસે, રાજકોટ.

(૧૧) નિર્મળાબેન રાણપરા (૮૦/સ્ત્રી)

સરનામું : ૪૦-પ્રહલાદ પ્લોટ, રાજેશ્રી સિનેમા પાસે, રાજકોટ.

(૧૨) રૈયાણી રમાબેન ખીમજીભાઈ (૬૧/સ્ત્રી)

સરનામું : સોરઠીયાવાડી-૬, ગોકુલ ડેરીવાળી શેરી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.

(૧૩) રૈયાણી મીલન ખીમજીભાઈ (૩૭/પુરૂષ)

સરનામું : સોરઠીયાવાડી-૬, ગોકુલ ડેરીવાળી શેરી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.

(૧૪) અજય હરીલાલ આટકોટયા (૩૬/પુરૂષ)

સરનામું : શ્રી રામ કૃપા, માસ્ટર સોસાયટી-૯, ૮૦ ફુટ રોડ, રાજકોટ.

(૧૫) હિરેનભાઈ શશીકાંતભાઈ કક્કડ (૩૫/પુરૂષ)

સરનામું : ૧/૧૦ ગીતાનગર, તિરૂપતિ ડેરીવાળી શેરી, ઢેબર રોડ, રાજકોટ.

(૧૬) ખુશ્બુ હર્ષ દોંગા (૨૫/સ્ત્રી)

સરનામું : સિધ્ધી સીલ્વર સ્ટોન સોસાયટી-૪૭, બીગ બઝાર સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૧૭) હસમુખ ધાંધલ્યા (૩૧/પુરૂષ)

સરનામું : ક્વાટર નં.-સી-૩૭, ગવર્મેન્ટ કોલોની, ધરમ સિનેમા પાછળ, રાજકોટ.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/