સેવા: મોરબીના ગોકુળનગર (મકનસર) માં ૩ દિવસમાં ૧૫૦ લીટર ઉકાળાનું વિનામુલ્યે વિતરણ

0
96
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

કોરોના મહામારીને પગલે ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા હેતુથી મોરબીના ગોકૂળનગર(મકનસર) મા 3 દિવસમા આશરે 150 લીટર ઉકાળાનુ વિના મૂલ્યે વિતરણ કરવામા આવ્યું છે.

જે ઉકાળા વિતરણમાં સરપંચ માવજીભાઈ ભીમજીભાઈ દારોદ્રા, ઉપસરપંચ અમૃતભાઈ નાનજીભાઈ પ્રજાપતિ ઉપરાંત ગોકુળનગર ગામના યુવાનો સુરેશભાઈ ભિખાભાઈ પ્રજાપતિ,પ્રિતેશભાઈ લાઠીયા, દિપકભાઇ કણસાગરા, અલ્પેશભાઈ નિમાવત, અમરશીભાઈ કણસાગરા, દેવાભાઈ સામંતભાઈ ખાંભલા, પ્રફુલભાઈ બરાસરા અને હરેશભાઈ દવે સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/