મોરબી: હાલ મોરબી જિલ્લામાં હાલ કોરોના મહામારીનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયા દ્વારા શનાળા રોડ પર સ્કાય મોલ સામે સેવા એ જ સપતી નામના કાર્યલય નો આરભ કરવામાં આવ્યો છે.
જેમાં લોકોને માસ્ક તેમજ સેનીટાઈઝર નો વિના મુલયે વિતરણ કરવમાં આવી રહ્યું છે સાથ સાથે હાલ કોરોનામાં જે રેમડીસીવર ઇન્જેક્શન જરૂરિયાત હોય છે તે મેળવા માટે પણ મદદરૂપ થવા માટે કામગીરી શરુ કરવમાં આવી છે જેમાં લોકો પોતાનાં ડોક્યુમેન્ટ અને કોવિડ રિપોર્ટ સાથે કાર્યાલય ખાતે આવવા અપીલ કરી છે તેમજ ઇન્જેક્શન મેળવા જે જરૂરી ડોકયુમેંટ છે તે પણ સાથે લેવા અજય લોરિયા અપીલ કરી છે જેથી તેને ઇન્જેક્શન મેળવા માટે સરળતા રહશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide