[રિપોર્ટ: રાધેશ બુદ્ધભટ્ટી] રાજકોટ: શિવસેના (સિંદે ગ્રુપ) ગુજરાત ના પ્રદેશ પ્રભારી અને ગણપતિ ના પરમ ઉપાસક એવા “ત્રિકોણ બાગ કા રાજા” સાર્વજનિક ગણેશ મહોત્સવ ના સ્થાપક શ્રી જિમ્મીભાઈ અડવાણી નૉ 30 ડિસેમ્બર ના રોજ જન્મદિવસ છે
શરૂઆત થી જ સંઘર્ષ મય જીવનમા અથાગ પરિશ્રમ થી પોતા ના લક્ષ્ય ને પ્રાપ્ત કરનારા
પોઝેટીવ ઉર્જા ના સ્ત્રોત એવા યુવાનો ના આઇકોન સમા સદાબહાર સેલિબ્રિટી લોકલાડીલા શ્રી જીમ્મીભાઈ અડવાણી નૉ જન્મદિવસ હૉય તૈયારે ઢેર ઢેર થી શુભકામના અને આર્શીવાદ મળી રહ્યા છે સમાજ સેવા અને લોક હિતકારી કાર્યો મા હંમેશા અગ્રેસર રહી અનેક લોક સમસ્યાઓ ને નીડર રીતે વાચા આપી ને ખરા અર્થ મા એકલવીર યોદ્ધા શ્રી જિમ્મીભાઈ “લીડર” સાબિત થયા છે પોતે રાજકારણ મા હોવા છતાય બિન રાજકીય રીતે સમાજ ના તમારા વર્ગ સાથે આત્મીયતા નૉ નાતો ધરાવતા સમાજ ના કામે દરેક ક્ષેત્રે ખડે પગે સેવા અપાતા હોય છે એવા સેવા ના ભેખધારી અને ધર્મવીર ગુજરાત શિવસેના ના સેનાપતિ ને જન્મદિવસ નિમિતે જુગ જુગ જીવો સહ જન્મદિવસ ની ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ન્યૂઝ તરફથી હાર્દિક શુભેચ્છા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide