મોરબી: મોરબીના સમાકાંઠે આવેલ ICICI બેંકના કેશિયરે ભૂલથી 50,000 જેવી મોટી રકમ નાણા ઉપાડનાર યુવાનને આપી દીધી હતી પરંતુ યુવાનને આ બાબતની જાણ થાત તુરંત જ તે વધારાની રકમ બેન્ક કેશિયરને પરત કરી પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના સમાકાંઠે આવેલ શક્તિ ચેમ્બરમાં ICICI બેંકમાં યુવાન સંજય કડીવારને રૂપિયા 8 લાખ ઉપાડવાના હોય કેશિયરે ભૂલ થી 8.50,00 આપી દીધા હતા જેની જાણ સંજયભાઈને થતા તુરંત તેમણે કેશિયર ને પરત આપી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે બદલ બેન્ક કેશિયર કિરણબેન તથા મેનેજર રાવલસહેબે સંજયભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide