સ્કીન માટે ટોનર શુકામ જરૂરી અને જાણો કેવી રીતે કરવો ઉપયોગ

0
34
/

ટોનર લગાવવાથી ત્વચા પણ હાઇડ્રેટ રહે છે, તેનો ઉપયોગ ડ્રાય સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. જો તમારી ત્વચા વધારે પડતી ઓઇલી હોય તો તે ઓઇલને કંટ્રોલ કરવાનું કામ કરે છે, ટોનર ત્વચાનું પી.એચ લેવલ પણ કંટ્રોલમાં રાખે છે તેમજ ત્વચાનાં છિદ્રોને બંધ કરે છે. ત્વચાનાં છિદ્રો બંધ થવાથી તેમાં કચરો નથી ભરાતો, જેથી વ્હાઇટ હેડ્સ, બ્લેક હેડ્સ અને ખીલની સમસ્યા દૂર થાય છે. ટોનર રોજ ફેસ વોશ કરીને લગાવવું જોઇએ. ટોનર લગાવ્યા બાદ સિરમ કે ફેસ ક્રીમ લગાવવું. ફેસ વોશ કર્યાં બાદ પહેલાં કોટન વડે ટોનર આખા ચહેરા ઉપર લગાવી લેવું. તમે દિવસે અને રાત્રે બંને ટાઇમ ટોનર લગાવી શકો છો, જો બે વાર ન લગાવવું હોય તો સવારે ઘરમાંથી બહાર નીકળો એ પહેલાં તો અવશ્ય લગાવી લેવું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/