મોરબી બાયપાસ નજીક આવેલ સંપ છે ત્યાંથી મોરબી તાલુકાના આજુબાજુના ચાલીસ ગામડા ઓને પાણી પૂરું પાડવામાં આવે છે આ પાણી શુદ્ધ પાણી કરી ને ગામડાઓ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ આપેલ છે છેલ્લા બે વર્ષથી આ કોન્ટ્રાક્ટરે પાણીનો ફિલ્ટર પ્લાન્ટમાં જે ફ્લોરિન નાખવામાં આવે એ ફ્લોરિન નાખીને પાણી ગામડા સુધી પહોંચાડવામાં આવતું નથી સાથે એ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ છે આ કાર્ય કરવા માટે જે 15 લોકોનો સ્ટાફ છે એ સ્ટાફ પન રાખવામાં આવતો નથી આ સ્થળે શ્રી રાજપુત કરણી સેના પહોંચતા ત્યાં જઈ જોયું તો માત્ર બે જ લોકોનો સ્ટાફ છે અને પાણીના ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ છે આ બધું જોતા નક્કી થયું કે 40 ગામના લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે ત્યારે શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખશ્રી તે મનોજસિંહ જાડેજા અને તાલુકા પ્રમુખ શ્રી જયદેવસિંહની જાડેજા અને શહેર પ્રમુખ શ્રી અશોકસિંહ ચુડાસમા ટીમ ના સદસ્યો ત્યાં હજી કોન્ટ્રાક્ટર અને ત્યાંના સ્ટાફને ખખડાવીને દસ દિવસનું અલ્ટીમેશન આપ્યું છે કે દસ દિવસની અંદર જો આ બધું શરૂ નહીં થાય તો સિ રાજપુત કરણી સેના મોરબી જિલ્લા ટીમ અને 40 ગામના સરપંચો સાથે આ સંપનો ઘેરાવો કરશે આતંકી રાજપુત કરની સેનાએ તંત્ર અને મોરબી ના ધારાસભ્ય શ્રી ને રજૂઆત કરી છે કે આ જે કાંઈ જવાબદાર લોકો છે તેના પર કાર્યવાહી કરીને આ કોન્ટ્રાક રદ કરીને કોન્ટ્રાક્ટ બીજા વ્યક્તિઓને આપવામાં આવે અને તાત્કાલિક પણે પાણીમાં જે ફ્લોરિન અને જે કાંઈ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવવાના છે તે તાત્કાલિક પને કરાવે અને અમોને વિશ્વાસ છે કે મોરબી જિલ્લા ના પ્રતિનિધિ તરીકે તેમની ફરજ સમજી અને જલ્દીથી જલ્દી આ કાર્યને સંપૂર્ણ કરશે આ તકે મોરબી જિલ્લા મહામંત્રી શ્રી રવિરાજસિંહની જાડેજા મોરબી તાલુકા પ્રવક્તા અશોકસિંહ ઝાલા હાજર રહ્યા હતા
જુઓ વિડિયો..
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide