ટંકારા: વન મહોત્સવ 2020 નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
આર્ય સમાજના ગુરુજી રામદેવજી તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ ટંકારાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભૂપતભાઇ ગોધાણી કલ્યાણપર ના સરપંચ દિનેશભાઈ ખીજડીયા ના સરપંચ ફિરોજભાઈ ટંકારાના ઉપસરપંચ સલીમભાઈ bમહેશભાઈ લાધવા યોગેશભાઈ ગોધાણી વિજયભાઈ ભાડજા વગેરે આગેવાનો આ વૃક્ષારોપણ 2020 ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ટંકારા પીએસઆઇ બી ડી પરમારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide