સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોર્ચાના મહામંત્રી કંચનબેન ઝાલા નો આજે જન્મદિન

0
59
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલા ભાજપ મહિલા મોર્ચાના મહામંત્રી કંચનબેન ઝાલા નો આજે જન્મદિન હોય ઠેર ઠેરથી શુભકામનાઓનો ધોધ વહ્યો હતો

સુરેન્દ્રનગર જીલા ભાજપ મહિલા મોર્ચાના મહામંત્રી કંચનબેન ઝાલા નો આજે જન્મદિન હોય ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઇ હતી કંચનબેન નો પરિચય આપી તો એક સામાન્ય મધ્યમવર્ગ પરિવારમાંથી આવતા હોય છતાં પોતાની આગવી સૂઝ-બુઝ અને અસામાન્ય વિચારધારાથી સેવાકીય ક્ષેત્રે ઝંપલાવી રાજકીય ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન મેળવી લીધું છે હાલ તેઓ સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના મહિલા મોર્ચાના મહામંત્રી તરીકે સેવા આપી રહયા છે. તેમની આ પ્રગતિ-સિદ્ધિ પાછળ તેમના પિતા ઘુસાભાઇ ઝાલા તેમજ તેમના માતૃશ્રી દૂધીબેન ઘુસાભાઇ ઝાલાના આશીર્વાદ છે તેવું તેઓ માને છે. ત્યારે આજે તેમનો જન્મદિન હોય ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવે છે અને આપ ણ તેમને તેમના મોં.નં.9824817546 પર શુભકાના આપી શકો છો

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/