સુરેન્દ્રનગરના ઝાલાવાડની અદાલતોમાં લોકોને ટેમ્પરેચર ગનથી ચકાસણી કરવામાં આવી રહી છે

0
11
/

સુરેન્દ્રનગરઃ માહિતી મુજબ ગુજરાતમા વડી અદાલતના સરક્યુલર અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ અદાલતોમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવાની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરાઇ છે.

સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ જજ એસ.વી.પીન્ટોએ જણાવ્યુ કે, કોર્ટ કેમ્પસમાં પ્રવેશ દ્વાર પર હાજર કોર્ટ સ્ટાફ પાસે રહેલ ટેમ્પરેચર ગનથી ચકાસણી કરાવ્યા બાદ જ પ્રવેશ કરવાનો રહેશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/