મોરબી: સ્વ.કંચનબેન મનસુખલાલ હિરાણી નું દુઃખદ અવસાન

0
99
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: મોરબી કિરણા એશો.ના ઉપપ્રમુખ અને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક સાથે પારિવારિક નાતો ધરાવતા મનીષભાઈ હિરાણી ના માતૃશ્રી સ્વ.કંચનબેન મનસુખલાલ હિરણી નું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે

જેથી સદગત નું બેસણું હાલની પરિસ્થિતિઓને જોઈને ટેલિફોનિક બેસણું આવતી કાલે 4-9-2020 ને શુક્રવારે સાંજે 4 થી 5 વાગ્યાના સમયે રાખેલ છે જેની સર્વે સગાઓ સ્નેહીજનોએ નોંધ લેવી

લી.

સ્વ.વલ્લભદાસ મનસુખલાલ હીરાણી

મનોજભાઈ હીરાણી

રાજેશભાઇ હીરાણી

હિતેશભાઈ હીરાણી

જયેશભાઇ હીરાણી

મનીષભાઈ હીરાણી

તેમજ હીરાણી પરિવાના જયશ્રી કૃષ્ણ

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક સદગત આત્માને પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતી અર્પે તેવી અભ્યર્થના કરે છે )

ગીતા સાર-

“શરીર મરે છે આત્મા નહીં

આત્મા સદા અમર છે”


વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/