ટંકારા નજીક જુગાર રમતા 4 શખ્શો પકડાયા

0
42
/

ટંકારા : હાલ ટંકારા નજીક ધૂનડા તથા મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે ભોળાપીરની દરગાહ નજીક આવેલ રતીધાર જગ્યાની પાછળ પોલીસે દરોડો પાડી અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ કેવજીભાઈ વડાવિયા, હસમુખસિંહ સુખદેવસિંહ જાડેજા અને અશ્વિનસિંહ મહિપતસિંહ ઝાલાને રૂ. 55000ની રોકડ મળી કુલ રૂ. 61000ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/