ટંકારા: કનેક્ટિવિટીની સમસ્યાના કારણે પોસ્ટ ઓફિસે ગ્રાહકોને ધરમના ધક્કા

0
67
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને ધરમધક્કા ટંકારા પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટીને કારણે લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે

બહારગામથી આવેલા લોકો કનેક્ટિવિટીને કારણે સવારથી બપોર સુધી બેસી કોઈ પણ કામ થતું નથી ટંકારા યુવા સામાજિક કાર્યકર આગેવાન ગોપાલભાઈ કટારીયા દ્વારા તંત્રને અપીલ કરવામાં આવે છે કે આ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ સોલ કરે અને ગ્રાહકોની તકલીફ દૂર કરે એવી માગણી છે. 1

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/