ટંકારા : હરબટીયાળી નજીક ટ્રેક્ટર-ટ્રક વચ્ચે અકસ્માત

0
171
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા: આજે હરબટીયાળી નજીક ટ્રકની ઠોકરે મગફળી સંઘમાં વેચવા જઈ રહેલ ખેડૂતને ઈજા પહોંચી હોય જે અકસ્માત મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

ટંકારાના હરીપર (ભૂ) ના રહેવાસી પ્રવીણભાઈ વશરામભાઈ ભાગિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રેક્ટર જીજે ૦૩ સીએલ ૪૬૪૧ લઈને ટ્રોલી રજી નંબર જીજે ૦૩ વી ૩૦૪૫ માં મોરબી સંઘમાં મગફળી વેચવા જઈ રહ્યા હોય ત્યારે હરબટીયાળી નજીક ટ્રક જીજે ૧ એટી ૯૮૭૫ ના ચાલકે પાછળથી ઠોકર મારતા પ્રવીણભાઈ ભાગિયા અને અન્ય એકને ઈજા પહોંચી છે ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/