(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) જબલપુર એજ્યુકેશન કમિટી અને જબલપુર પ્રાથમિક શાળા તેમજ RSS ના સહયોગથી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવેલ હતું
જબલપુર એજ્યુકેશન કમિટી અને જબલપુર પ્રાથમિક શાળા અને આર.એસ.એસ ના સહયોગથી કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું દરેક ગામવાસીઓએ તેનો લાભ લીધો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide