[રિપોર્ટ: પ્રતીક આચાર્ય] ટંકારા નાં રાજકોટ મોરબી રોડ પર લજાઈ ચોકડી નજીક મિની ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
જેમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા ડ્રાઈવર ને માથાના તથા પગના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ રાહદારી દોડી આવ્યા હતા અને ધાયલ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide