ટંકારા તાલુકા ભાજપ યુવા મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી

0
147
/

ટંકારા : હાલ ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાની સુચના અને સાંસદ મોહનભાઇ કુંડારીયાના માર્ગદર્શન મુજબ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા દ્વારા ટંકારા તાલુકા યુવા મોરચા હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

ટંકારા તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે મયુરભાઈ ફેફર, મહામંત્રી તરીકે હસુભાઈ દુબરીયા અને ઘેલાભાઈ ફાંગલીયા, ઉપપ્રમુખ તરીકે દેવરાજભાઇ ભીખાભાઇ અને મયુરભાઈ બાવરીયા, મંત્રી તરીકે વ્રજલાલ સવસાણી, સંજયભાઈ કલોલા, ભાવેશભાઈ અને કુશિતભાઈ ફેફર તેમજ કોષાધ્યક્ષ તરીકે મયુરભાઈ રાજકોટીયાની નિમણુંક કરવામાં આવી છે.વધુમાં, કારોબારી સભ્ય તરીકે મનુભાઈ ઝાપડા, મહેશભાઈ ડાકા, રવિભાઈ ભાગ્યા, ગિરધરભાઈ કાસુન્દ્રા, કલ્પેશભાઈ પરમાર, મેઘજીભાઈ છીપરીયા, વિવેકભાઈ કોરીંગા, ખોડીદાસભાઈ ભોરણીયા, હર્ષદભાઈ શેરસીયા, ચેતનભાઈ ચીકાણી, અલ્પેશભાઈ ખોખાણી અને મનીષભાઈ બાવરવાની વરણી કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/