આજે ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક એસ.એન.પૂંજાણીના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૧-૦૬-૨૦૨૧ના રોજ ટંકારા ખાતે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ અને યોગ વિશેની માહિતી આપેલ.
જેમાં ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના લીગલ (એડવોકેટ ) મુકેશ વી બારૈયા તથા અમિત પી જાની (એડવોકેટ ) તથા નવાઝ એચ. માડકીયા અને કંચનબેન સારેસાએ પણ ભાગ લીધો હતો. અને યોગ વિશેના ફાયદાઓ અંગેની માહિતી આપી લોકોને માર્ગદર્શન આપ્યું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide