(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા માં ભારે વરસાદ થી તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર ની પોલ ખોલતા મોરબી રાજકોટ હાઇવેના ખાડાઓની તસવીરો સામે આવી છે
ટંકારા હાઇવે ઉપર ચાલતા ઓવરબ્રિજ ના નીકળતા ડ્રાઈવરજન માં તોતિંગ ખાડા પડી જતાં ઘણા વાહનો સલવાય અને ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી
અવનાવર રજુવાત કરવા છતાં નીંભર તંત્ર કોઈ પણ જવાબ આપતું નથી તેમજ એવા જ એમના કોન્ટ્રાક્ટર પણ જવાબ આપવામાં જાણે લાજ શરમ કાઢતા હોય એવું વર્તન કરી રહ્યા છે અને પ્રજા પીસાઈ રહી છે તંત્ર કયા છે ? ક્યાં છે ટંકારાના કહેવાતા નેતાઓ ? ક્યાં છે બધા અધિકારીઓ ક્યા સુધી આવું ચાલશે?? એવા સવાલો ઉઠી રહ્યા છે છે
છેલ્લે તો એટલી હદ થાય ગય કે કોઈ સમાધિ લેવી હોઇ તો ટંકારા હાઇવે માં ખાડાઓ થી ભરેલો રોડ તૈયાર છે ક્યારે એટલું એટલું જરૂર કેવું છે ક્યારે આ ડાઇવર્ઝન સરખા થશે અને સરખા કર્યા પછી કેટલા સમય સુધી સારા રહેશે એ પ્રજાજનોમાં ભારે રોષ સાથે ચર્ચાઓ ચાલી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide