‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પ્રતિકભાઈ આચાર્યને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
ટંકારા: ટંકારાના જાગૃત યુવાન પ્રતીક આચાર્ય દ્વારા વૃધ્ધાશ્રમે જઈ ભોજનીયા કરાવી આજ રોજ તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરેલ હતી સેવાભાવી અને જાગૃત યુવાન પ્રતિકભાઈ આચાર્યનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી જન્મદિનની શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો
જેમાં રાજકોટ જવાના રસ્તે વચ્ચે આવતા રતનપર ખાતે વૃધ્ધાશ્રમે જઈ ભોજન કરાવી જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરેલ હતી જેમાં તેમના મિત્રવર્તુળ પણ જોડાયા હતા
શુભેચ્છક: હિરેનભાઈ વી. કકાસણીયા (પત્રકાર)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide