ટંકારામા વિદેશી દારૂના ગુનાનો આરોપી પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો

0
80
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલ રવિરાજસિંહ જગતસિંહ જાડેજાને પાસા હેઠળ ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.

મોરબી એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂના ગુનામા સંડોવાયેલ રવિરાજસિંહ જગતસિંહ જાડેજા (રહે. વિરવાવ, તા.ટંકારા, જી.મોરબી) વિરુધ્ધ પાસા દરખાસ્ત મુકેલ હતી. આરોપી વિરૂધ્ધની પાસા દરખાસ્તને કલેક્ટરે મંજૂરી આપી હતી. આથી, આરોપી રવિરાજસિંહ (ઉ.વ. 28)ને ટંકારા પોલીસે ગઈકાલે તા. 27 જુલાઈના રોજ પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/