ટંકારાના એટ્રોસિટી કેસ માં આરોપીનો નિર્દોષ છુટકારો

0
309
/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] ગઈ તા.7/4/2021 ના રોજ ટંકારા મુકામે રાજકોટ મોરબી હાઇવે ઉપર મઢુલી હોટલ સામે સોલે હોટલમાં ફરિયાદી પર્સલ લેવા જતા

આરોપી અલ્તાફભાય પાસેથી ફરિયાદી પાસેથી અગાઉ ના પર્સલના પૈસા બાકી હોય ફરિયાદી અને આરોપી અલ્તાફભાઇ બોલાચાલી થતા ફરિયાદી એ અલ્તાફભાઇ સામે તા. 8/4/21 ના રોજ ટંકારા પોલીસ સ્ટેશન માં એટ્રોસિટી વિગેરે કલમ હેઠળ ફરિયાદ આપેલ જેમાં તપાસ પૂર્ણ થતા પોલીસ ધ્વરા સેશન્સ કોર્ટ માં ચાર્જશીટ રજુ કરેલ તો કેશ નામદાર સેશન્સ કોર્ટમાં કેશ ચાલી જતા નામદાર સેશન્સ કોર્ટ દ્રારા આરોપી અલ્તાફભાઇ હુસેનભાઈ ભટ્ટી ને સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોસ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે જેમાં આરોપી અલ્તાફભાઈ હુસેનભાઇ ભટ્ટી તરફે મોરબી ના વકીલ મયુર પુજારા રોકાયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/