ગાળાના પાટિયા પાસે અકસ્માતે પલ્ટી

0
268
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમાં મોરબી નજીક ગાળાના પાટિયા પાસે આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે 36 એલ 1838 નંબરની કાર ઓવરટેક કરવા જતાં પલટી મારી ગઈ હતી.

આ બનાવમાં કાર ચાલકને ઇજા પહોંચી હોય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે બાદમાં સારવાર પછી તેઓને રજા પણ આપી દેવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/